Blog

સરગવા ના વાવેતર યોગ્ય સમય

અત્યારનો સમય યોગ્ય કેમ ? “મે” મહિનો એટલે સરગવાના વાવેતરનો યોગ્ય સમય 3 વર્ષ સફળ સરગવાની ખેતીનો અનુભવ પરથી .    “મે” મહિનામાં સરગવો ચોપવાથી છ મહિના એટલે “નવેમ્બર” મહિનામાં દિવાળીના સમય ઉપર તમને સરગવો  મળે , જેનો ભાવ 1 કિલોના  60 થી 100 ની વચ્ચે જ હોય છે . જે ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી મળે છે. તેનો લાભ લઈ ફાયદો અને નફો કરી શકાય .    સરગવાના વૃક્ષને પાણી વધી જવું તે વધારે નુકસાન કારક છે, ચોમાસામાં સરગવાનું વાવેતર કરવાથી નુકસાન થાય છે, ઉગેલા સરગવા બળી જાય…

Read More