3 results

  • Sort by
    ...
  • SaleLimited
    Gir Cow Ghee $500$1,999
  • Fresh Stock!SaleLimited
    ground nut oil
    Peanut oil – Groundnut oil $270$3,650

    This groundnut oil is produced and purified from selected peanuts by traditional cold press method preserving the nutrition, smell, and taste, with MUFA (a healthy type of fat) Highly recommended for Indian cooking.

    Nil chemical treatment

    “નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની મગફળીનું તેલ”

    નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ માં પાંચ વર્ષ (2014) થી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. તેમાં ગાય આધારિત  જીવામૃત, અમૃત પાણી, પંચામૃત, વગેરેનો ઉપયોગ કરીને તેનું તેલ  કાઢવામાં આવે છે.  શરીરની અંદર હૃદય માં મગફળી માં લોહી જેટલું ગરમ હોય તેટલું જ ગરમ થઇ ને મગફળી માંથી તેલ કાઢવામાં આવે છે. તો આવું મગફળી નું તેલ માનવ શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઘણા રોગોને મટાડે છે , જે લોકો આવું અમૃત તુલ્ય તેલ ખાય છે, તે ના ઉપર સંશોધન થયું તેમાં રોઝલ્ટ એવું આવ્યું કે…

    તેલ કાઢવાની પ્રોસેસ નો વિડિઓ જુવો:

    જે ઓર્ગેનિક મગફળી તેમાં કાચીધાણી માં કાઢેલ તેલ ખાવાવાળા વ્યક્તિને

    • ઘૂંટણ નો દુખાવો
    • પાચન માં તકલીફ
    • સફેદ વાળ થવા
    • ઉમર પહેલા વૃદ્ધ દેખાવું
    • નિરાશા કે હતાશા હોવી

    આવી સમસ્યાઓ આવતી નથી આવું રિચર્સ દ્વારા સામે આવ્યું છે.

    “તમારું હેલ્થ તમે જ સુધારી શકો. શું ખાવું? શું  ન ખાવું? તેના પર તમારું સ્વાસ્થ્ય અને વૃદ્ધત્વ નિર્ભર થાય છે.”

    Note:

    • ઓર્ગેનિક મગફળીના તેલ નો રિપોર્ટ, ઓર્ગેનિક ખેતરનું સર્ટિફિકેટ ની કોપી સાથે મોકલી આપીશું.
    • અત્યારે એડવાન્સ બુકિંગ ચાલુ છે, જ્યારે તેલ કાઢવામાં આવે ત્યારે ભાવ નીકળશે.
    • કૃપયા આપનો સંપર્ક નંબર આપો જેથી મગફળીનું તેલ નીકળે એટલે આપણે નોટિફિકેશન મળી રહે.
Close My Cart
Close Wishlist
Recently Viewed Close
Close

Close
Navigation
Categories