Description
“નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની મગફળીના દાણા ”
-> નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ માં પાંચ વર્ષ (2014) થી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. તેમાં ગાય આધારિત જીવામૃત, અમૃત પાણી, પંચામૃત, વગેરેનો ઉપયોગ કરીને તેનું તેલ કાઢવામાં આવે છે. શરીરની અંદર હૃદય માં મગફળી માં લોહી જેટલું ગરમ હોય તેટલું જ ગરમ થઇ ને મગફળી માંથી તેલ કાઢવામાં આવે છે. તો આવું મગફળી નું તેલ માનવ શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઘણા રોગોને મટાડે છે , જે લોકો આવું અમૃત તુલ્ય તેલ ખાય છે, તે ના ઉપર સંશોધન થયું તેમાં રોઝલ્ટ એવું આવ્યું કે…..
જે ઓર્ગેનિક મગફળી તેમાં કાચીધાણી માં કાઢેલ તેલ ખાવાવાળા વ્યક્તિ ને ઘૂંટણ નો દુખાવો , પાચન માં તકલીફ , સફેદ વાળ થવા , ઉમર પહેલા વૃદ્ધ દેખાવું , નિરાશા કે હતાશા હોવી, આવી સમસ્યાઓ આવતી નથી આવું રિચર્સ દ્વારા સામે આવ્યું છે.
Reviews
There are no reviews yet.