અત્યારનો સમય યોગ્ય કેમ?
“મે” મહિનો એટલે સરગવાના વાવેતરનો યોગ્ય સમય
3 વર્ષ સફળ સરગવાની ખેતીના અનુભવ પરથી.
કેમ મે મહિનો?
“મે” મહિનામાં સરગવો ચોપવાથી છ મહિના એટલે “નવેમ્બર” મહિનામાં દિવાળીના સમય ઉપર તમને સરગવો મળે, જેનો ભાવ 1 કિલોના 60 થી 100 ની વચ્ચે જ હોય છે। જે ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી મળે છે. તેનો લાભ લઈ ફાયદો અને નફો કરી શકાય.

ચોમાસામાં વાવેતર કેમ નહિ?
સરગવાના વૃક્ષને પાણી વધી જવું તે વધારે નુકસાન કારક છે. ચોમાસામાં સરગવાનું વાવેતર કરવાથી નુકસાન થાય છે — ઉગેલા સરગવા બળી જાય છે.
અત્યારથી વાવેલા સરગવા મોટા થઈ જવાથી તેના મૂળ પાણી અડવાથી સડતા નથી.
વર્ષાદ સમયે
વર્ષાદ સમયે સરગવા એક મહિના ના થવાથી વૃદ્ધિ જલદી થાય છે અને ફળ પણ મોટું આવે છે.
જર્મિનેશનની સરફામણી
- મે મહિનો: આશરે 85% જર્મિનેશન — પણ ઉગી ગયેલો સરગવો બળી જતો નથી.
- ચોમાસું: આશરે 95% જર્મિનેશન — પણ વૃક્ષ નાનું હોવાથી પાણી વધી જવાથી બળી જાય છે અને ખેડૂતને નુકસાન થાય છે.
એટલે જ મે મહિનો જ શ્રેષ્ઠ સમય છે.
“નિસર્ગ ઓર્ગનિક ફાર્મ” — ડો. યોગેશ પંડ્યા
ઓર્ગનિક સરગવાના બીજ માટે સંપર્ક કરો — અમારો સંપર્ક કરો
સંબંધિત: ઓર્ગનિક મોરિંગા લીફ પાવડર અને Drumstick Tree Leaves Benefits